આપ ના ફાટી ગયેલા / ફાટવા આવેલા GR નો બેકઅપ DVD સ્વરૂપે તથા A3 સાઈઝ ની ડુપ્લીકેટ બુક માં મેળવવા માટે સંપર્ક કરો.                           Get Your Mutilated / Ripped / Broke out and very old GR book fully digitize with Soft copy Back-up in DVD and Hardcopy Back-up in A3 size Duplicate GR Book.
આપની શાળાના અત્યંત જુના તથા ફાટેલા GR ને સ્કેન કરી તેમાંની વિદ્યાર્થીની માહિતી DVD સ્વરૂપે લાંબા સમય સુધી સાચવી રાખવા અને A3 સાઇઝ ની ડુપ્લીકેટ સ્પાયરલ બાઈન્ડીંગ બુક મેળવવા માટે તુરંતજ અમારો સંપર્ક કરો.

Double Backup Model

 

આપના કોમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં સર્ચ વ્યવસ્થા ઈનસ્ટોલ થશે. જેથી આપ વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ, અટક કે પછી જન્મતારીખ નાખી જે તે વિદ્યાર્થીના જીઆરની પ્રતિકૃતિ કોમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ શકશો. કોમ્પ્યુટર પરથી જ જીઆર ના પેજની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકાશે.

Search Facility Model

 

જુના ફાટેલા GR નો બેકઅપ DVD સ્વરૂપે તથા A3 સાઈઝની ડુપ્લીકેટ બુકમાં મળી શકે છે.

  • આપની શાળાના અમૂલ્ય રેકોર્ડ GR ને ડીજીટાઇઝ કરી DVD મેળવવા માટે અમારો સંપર્ક કરો.
  • કોમ્પુટર સ્ક્રીન પર હાથથી લખેલી GR ની જ ઈમેજ દેખાશે, જેથી કોઈપણ ભૂલ થવાની શક્યતા રહેતી નથી.
  • ઈમેજને ઝુમ કરીને તથા બ્લેક & વ્હાઈટ કરીને ખુબજ સારી રીતે જોઈ શકાય તેવી વ્યવસ્થા પણ છે.
  • ફાટી ગયેલા GR ને સ્કેન કરી સ્કેન રેકોર્ડ પરથી A3 સાઈઝની ડુપ્લીકેટ GR બુક ટુ બુક સ્પાઈરલ બાઈન્ડીંગ સાથે મળશે.

 

જુના ફાટેલા GR ડીજીટાઈઝ કરાવવાના અમૂલ્ય ફાયદાઓ.

  • શાળાના અમૂલ્ય રેકોર્ડ GRને ડીજીટાઇઝ કરાવી તેમાંની વિદ્યાર્થીની માહિતી DVD સ્વરૂપે લાંબા સમય સુધી સાચવી શકાય છે.
  • GR ને ડીજીટાઇઝ કરાવી આપ ડુપ્લીકેટ GR બુકનો ઉપયોગ કરી અસલ GR બુક ને લાંબા સમય સુધી સાચવી શકો છે.
  • GR ને ડીજીટાઇઝ કરાવી અમારા સોફ્ટવેર દ્વારા આપ તુરંતજ વર્ષો જુના GR રેકોર્ડને અમુક ક્ષણોમાંજ શોધી શકો છે.
  • GR ને ડીજીટાઇઝ કરાવી અમારા દ્વારા અપાતી સ્કેન કરેલા અસલ GR ની કોપી DVD આપ ગમે ત્યાં લઇ જઈ શકો છો.
  • GR ને ડીજીટાઇઝ કરાવી આપ GR No. શોધવાની જંજટમાંથી હંમેશને માટે મુક્તિ મેળવી શકો છો.
  • કોમ્પુટર સ્ક્રીન પર રહેલ અસલ GR ની ઈમેજની આપ કલર તેમજ બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટ પણ લઇ શકો છો.

 

Get Your Mutilated/Ripped/Broke out and very old GR book fully digitize with Soft copy Backup in DVD and Hardcopy Backup in A3 size Spiral Binding Duplicate GR Book. You can see the Original Hand written image of GR on your Computer screen as well.

Double Backup Model

 

We will install Search facility software in your computer so that you can search Student’s name, Father’s name, Surname and Birth date and you can see the students original GR entry on your computer screen. You can also take print out of that GR entry on your printer.

Search Facility Model

તો આપના જુના અને ફાટી ગયેલા જીઆર (વય પત્રક) નુ નવીનીકરણ કરાવો અને જીઆર (વય પત્રક) ની જંજટમાંથી મુક્તિ મેળવો.

Amit Shah (Manager)
Mobile : 8000119955
Email : bdm@info-kin.com

Khushbu Gandhi (Co-Founder)
Mobile :
9925022003
Email : 
khushbu@info-kin.com

Kintan Gandhi (Technical Query)
Mobile : 9825205539
Email : kintan@info-kin.com

 

અમો એ સંતોષકારક ૭૦૦ થી પણ વધુ શાળાનું કામ અને ૩૦ લાખથી પણ વધારે
GR રેકોર્ડ નું નવીનીકરણ કરેલ છે.

Quick Facts & Figures

Year's Experience

OMR Sheet Scan per Month

School Result Generated

KYC per Month

Turnkey Projects

Laser Printing per Month

Document Scan per Month

%

Client Satisfaction

× How can I help you?